Latest Gujrati Shayari in Gujarati Font


Gujarat is famous for its tourist places, Somnath temple, it's culture & food, and it's also have a beautiful language. So today I've made a collection of Gujrati Shayari for the Gujarati People. Zindagi Shayari

latest gujrati shayari for gujarati boys and girls

You can share these Beautiful Gujarati Shayari with your friends on whatsapp, facebook, Instagram and other social media you and your Gujrati Friends use. Hindi Love Shayari

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…

કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે
ઈચ્છવા યોગ્ય છે


એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું ?
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

હે રાધા
વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,
જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.
લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,
તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.

કારુ છે ખેતર, લીલો છે આંબો.
સખી તને મળવું છે રસતો છે લાંબો.

પાણી વિના ફૂલ પણ સુકાય છે,
શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે,
કોઈક વાર અમને પણ યાદ
કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે!

કોઈ ની બાજી ખુલી છે તો,
કોઈ ને છે બંધ,
બાજી કોણ મારી જશે એ છે અકબંધ,
એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..

રડતી આંખો ને
હસાવનાર કોઈ નથી,
હારી ગયેલ હેયા ને
મંજિલ બતાવનાર કોઈ નથી,
આંશુ તો દરેક આંખો માં હોય છે,
પણ તે આંશુ ને
સમજનાર કોઈ નથી.

સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.

So this was the short collection of Lovely Shayari in Gujrati, I hope you enjoyed this collection and shared with your friends. Read our other collections @myshayari.online ...

Post a Comment

0 Comments